તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Thursday, 14th August 2025
રોશનીનો ઝળહળાટ

શહેરમાં શ્યામસુંદરના સ્વાગત માટે બધી દિશામાં સોહામણા સુશોભન કરવામાં આવ્યા છે. શહેરની મધ્યમાં આવેલ ઓસ્ટ્રોેન સિનેમા ચોકમાં કૃષ્ણ ભકતોએ શણગાર કર્યો છે. આ ચોકમાં રોશનીનો ઝળહળાટ થઇ રહ્યો છે. જન્માષ્ટમીની ઉજવણીમાં અકિલા દૈનિકે ઉત્સાહભેર સૂર પુરાવ્યો છે. બીજી તસ્વીર પેકડ રોડ ઉપર પાણીના ઘોડા પાસે આવેલ વિસ્તારની છે ત્યાં આંખોને ગમે તેવા સુશોભન થયા રહ્યા છે. બાલક હનુમાન મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
(11:48 AM IST)










