News of Monday, 25th August 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ SOG પોલીસ દ્વારા રતનપર અને હડાળામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરાયું, ગામ લોકોની રજૂઆત બાદ પોલીસનું 150થી વધારે ઘરોમાં ચેકીંગ, ગામ લોકો રજૂઆત હતી કે વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે અને જે અભ્યાસ નથી કરતા એવા લોકો પણ અહીં રહે છે જે બાદ પોલીસ એક્સનમાં આવી છે. : જુઓ વિડિયો

(1:13 PM IST)










