તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Wednesday, 27th August 2025
ભાલોડિયા પરિવારના મહેમાન બનતા પ્રવીણભાઈ તોગડીયાઃ ભોજન કર્યુ

રાજકોટ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રવીણભાઈ તોગડીયાએ કાલે રાજકોટ રાત્રી રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ વિરલ ગ્રુપના લલીતભાઈ ભાલોડિયા(મો.૯૮૨૫૨૧૧૧૬૦)ને ત્યાં ભોજન લીધું હતું. આ પ્રસંગે ભાલોડીયા પરિવારના લલીતભાઈ, અશ્વિનભાઈ,ભાવિન, રાજ, નીલ અને દીપ સહિત સમગ્ર પરિવારે તેમને આવકાર્યા હતા.
(3:25 PM IST)










