<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ જેતપુર હાઇવે મુદ્દે રાજકોટ જીલ્લા કલેક્ટરે કહ્યું હાઇવેનું ૪૨% કામ પૂર્ણ થઈ ગયું છે, વહેલી તકે કામ પૂર્ણ થાય તેવી સૂચનાઓ અપાઈ છે, અત્યારે હાઇવે પર ખાડાઓ છે તે રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે, ફરી ખડાના પડે તેવી કામગીરીકરવામાં આવશે : જુઓ વિડીયો

(9:09 PM IST)