News of Saturday, 30th August 2025
રઘુવંશી પરિવાર રાસોત્સવઃ કાલે કાર્યાલયનું ઉદઘાટન
રઘવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ સિઝન પાસના ફોર્મ વિતરણ

રાજકોટઃ નવરાત્રી પર્વમાં અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવનું ૨૦૨૫નું આયોજન કાલાવડ રોડ શાશ્વત પાર્ટી લોન તાલુકા પોલીસ સ્ટેશન પાસે મોટા મવા કાલાવડ રોડ ખખાતે કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર,જુનિયર અને બાળકો ખેલૈયા પ્રિન્સ - પ્રિન્સેસ ને લાખેણા ઈનામો આપવામાં આવશે.
૧.૨૫ લાખ વોલ્ટ સાઉન્ડ સિસ્ટમ્સ સાથે કલાકરોની સંગાથે ખેલૈયાઓ પ્લેલિયાઓ જુમવા તૈયાર હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ અંતર્ગત કાર્યાલય ઉદઘાટન તા.૩૧રવિવાર સાંજે ૭ કલાકે સદગુરુ વંદના ધામ, ૫ આફ્રિકા કોલોની, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મો. ૯૮૨૪૪૦૦૦૩૦ ખાતે કરવામાં આવશે.
રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૨૫ ના સિઝન પાસના ફોર્મ મેળવવા માટે રેલ નગર, મેહુલભાઈ નથવાણી, દ્વારિકા વિલેજ, સાઈટ ઓફિસ, સાધુ વાસવાણી કુંજ રોડ, ૯૮૨૫૦૭૨૦૭૯, ૨, જલારામ ચોક, જે માર્ટ, ભક્તિ નગર સર્કલ ૩, દેવપરા શાક માર્કેટ, મનુભાઈ જોબનપુત્રા, ૯૨૨૮૨૨૩૦૨૨) ૪. હનુમાન મઢી ચોક, યુગ મેડિકલ, ડો. હાર્દિક રૂપરેલિયા), ૫, જુનો મોરબી રોડ, વિપુલભાઈ કારીયા, ૯૮૨૫૭ ૦૯૩૨૪, ૬, નાગેશ્વર જામનગર રોડ, શીતલબેન બુધ્ધદેવ, ૯૬૨૪૦૭૬૩૬૩, ૭, મનહર પ્લોટ, શ્રી રામ લિંક અપ (મયંકભાઈ પાઉ) ૯૮૨૫૨૩૬૯૪૭, ૮. પંચાયત નગર ચોક, યુનિ રોડ રાજુભાઈ ૯૫૩૭૭૮૦૬૨૨, ૯, જૂનું માર્કેટ યાર્ડ, હેમાંગભાઈ તન્ના, ૯૯૯૮૯૧૯૧૫૫, ૧૦, જાગનાથ મંદિર ચોક, સૌંદર્ય બ્યૂટી પાર્લર, (૧૧, લોહાણા પરા, પ્રેમભાઈ જોબનપુત્રા, ૭૮૫૯૮૧૫૩૦૬, ૧૨, લક્ષ્મી નગર મેઈન રોડ, રઘુવીર પ્રોવિઝન, રિતેશભાઈ ૯૯૨૫૪૩૭૮૫૮, ૧૪, નારાયણ નગર, રાધેશ્યામ જનરલ, ૯૪૦૮૨૪૨૪૬૩ ૧૫, કેનાલ રોડ, ભવાની મેડિકલ કમલભાઈ, ૯૪૨૮૦૫૦૪૧૭ ૧૬, મોટી ટાંકી ચોક, ભવાની એન્ટરપ્રાઇઝ, ધ્રુભાઈ ૯૪૨૬૩૯૩૪૦૪, ૧૭, રૈયા ટેલિફોન એક્સ્ચેન્ઝ, ફૂડ ટોકિયો, ઇગલ ટ્રાવેલ પાસે, મહેકભાઈ ૮૮૬૬૮૬૪૫૪૫, ૧૮, રૈયા ચોકડી, ટુ એન્ટરપ્રાઇઝ, પૂજારા ટેલિકોમ ઉપર, દર્શિતભાઈ ૭૫૭૫૦૧૬૯૭૦, ૧૯, ચંદ્રેશ નગર મેઇન રોડ, આયુષભાઈ નથવાણી, ૯૦૧૬૭૬૭૮૧૧), ૨૦, નાણાવટી ચોક, રઘુવંશી સિઝન સ્ટોર, રવિભાઈ માણેક, ૨૧, બેડી યાર્ડ, ભદ્રેશભાઈ વડેરા ૯૬૦૧૩૯૨૯૧૩, ૨૨, સ્વામિનરાયણ ચોક- મવડી પ્લોટ, મીત હિતેશભાઈ ખખ્ખર ૮૪૮૮૦૧૧૧૧૦, ૨૩, પાણી ના ઘોડે/પેડક રોડ, જલારામ ફાઇનાન્સ મનોજભાઈ ચતવાણી), ૨૪, એરપોર્ટ રોડ ફાટક, ઓપ્શન નોવેલ્ટી, હિરેનભાઈ નથવાણી, ૨૫, બિગ બજાર પાસે, કે કે એન્ડ સ્વીટ, પરેશભાઈ ૯૮૭૯૭૪૪૯૯૭, ૨૬, લીમડા ચોક, જોકર ગાંઠિયા
આયોજનમાં પરેશભાઇ વિઠ્ઠલાણી, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, કૌશિકભાઇ માનસતા, અશ્વિનભાઇ જોબનપુત્રા, જતીન પાબારી, કપીલભાઇ નથવાણી, ધવલભાઇ પાબારી, કલ્પેશ તન્ના, અમીત અઢીયા, રસેસ કારીઆ, વિપુલ કારીઆ, હેમાંગ તન્ના, વિમલ વડેરા, માનવ કારીઆ, મોહીત નથવાણી, આનંદ જોબનપુત્રા, હિમાંશુ કારીયા, કેજસ વિઠ્ઠલાણી, કાનાભાઇ સોનછત્રા, ધ્રુવ રાજા, પ્રેમ જોબનપુત્રા, કિશન વિઠ્ઠલાણી, શ્યામલ વિઠ્ઠલાણી, રાજ વિઠ્ઠલાણી, મેહુલ નથવાણી, મહેન્દ્ર જીવરાણી, જતીન દક્ષીણી, મયુર અનડકટ, જીલ ગણાત્રા ોડાયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:59 PM IST)










