News of Friday, 5th September 2025
અકિલા ન્યૂઝ : ગણપતિ મહોત્સવને લઈ ૫૧ બ્રાહ્મણો દ્વારા ગણપતિ ગજાનન મહારાજની ભવ્ય પૂજા અર્ચના, છેલ્લા દસ દિવસ દરમિયાન ઋષિકુમારો દ્વારા ૧૨ લાખ ગણપતિ બીજ મંત્રના જાપ કરવામાં આવ્યા હતા, ગજાનન આશ્રમ માલસર વિજયભાઈ જોશી (ગુરુજી) દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ મહારાજની પૂજા અર્ચના અને આરતી જુઓ લાઈવ, ચાંદીના ગણપતિની ભવ્ય પૂજા અર્ચના, આવતી કાલે દ્વારિકા ગોમતીજી માં ગજાનન મહારાજને કરાવશે સ્નાન. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(9:37 PM IST)










