તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
News of Sunday, 7th September 2025
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાત

રાજકોટ::દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ દિલ્હીમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
જે.પી નડ્ડા સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેમની સાથે ગોવા રાજ્યના ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય સદાનંદજી સાટે ઉપસ્થિત રહયા હતા. જે તસવીરમાં નજરે પડે છે.
(9:30 PM IST)










