<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજીત રાષ્ટ્રીય યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આપી હાજરી, તેમણે કહ્યું નેપાળમાં ફસાયેલા ભારતીયોને ભારતનું વિદેશ મંત્રાલય ત્યાંથી સહીસલામત ભારત પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યું છે.જુઓ વિડીયો

(12:49 PM IST)