<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

અકિલા ન્યુઝ : રાજકોટના જલારામ ચોકમાં આવેલ નવદુર્ગા ગરબી મંડળમાં ખોડિયાર માતાજીનો અદભુત રાસતો આપે નિહાળ્યો જ હશે, નવરાત્રી દરમિયાન લાખો લોકો આ ગરબીમાં માતાજીના દર્શને આવે છે અને માનતા પૂર્ણ કરવા અને માનતા લેવા આવે છે માતાજીએ અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે ત્યારે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓની અદભુત પ્રેક્ટિસ નિહાળી લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા ; જુઓ વિડીયો

 

 

(7:59 PM IST)