<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટની સૌથી પ્રાચીન ગરબી એટલે કરણપરા ગરબી મંડળ, આ ગરબી માંથી અનેક કલાકારો આજે આસમાનની ઉંચાઈ પર છે, જ્યાં માતાજીના રાસ જોવા ભક્તો ઉમટી પડે છે ત્યારે કરણપરા ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે જુઓ લાઈવ દ્રશ્યો અકીલા સાથે. કેમેરામેન: સંદીપ બગથારીયા રિપોર્ટ : નીલેશ શીશાંગિયા : જુઓ વિડીયો


 

(11:09 PM IST)