<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાહુલ ગાંધી સાથે વિદ્યાર્થીઓ, યુવાનોના મુદ્દે ચર્ચા કરતા યુવા નેતા રોહીતસિંહ રાજપુત

 

રાજકોટ : જુનાગઢ ખાતે યોજાયેલ કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા આવેલા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીજી સાથે રાજકોટના લડાયક યુવા નેતા રોહીતસિંહ રાજપુતે મુલાકાત કરી વિદ્યાર્થીઓ, યુવાનો અને રાજકીય મુદ્દાઓની ચર્ચા કરી હતી. યુવા કાર્યકરોની ટીમે કરેલ કામગીરીથી પણ તેઓને વાકેફ કરાયા હતા. તસ્‍વીરમાં રાહુલ ગાંધી સાથે રોહીતસિંહ રાજપૂત નજરે પડે છે.

(1:14 PM IST)