<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાજકોટ શહેર પોલીસના ઝોન ૧ ડીસીપી તરીકે હેતલ પટેલે ડીસીપી સજ્જનસિંહ પરમાર પાસેથી ચાર્જ સંભાળ્યો

રાજકોટઃ શહેર પોલીસના ઝોન ૧ ડીસીપી તરીકે આજે સાંજે તાલીમ પુરી કરી હાજર થયેલા ડીસીપી હેતલ પટેલે ચાર્જ સાંભળ્યો છે. ડીસીપી સજ્જનસિંહ પરમારની બદલી થઈ તેમના સ્થાને ડીસીપી હેતલ પટેલની નિમણૂક થઈ હતી. પણ તેઓ તાલીમમાં હોઈ આજે હાજર થતા ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમાર પાસેથી ચાર્જ સંભાળી લીધો હતો.

(11:01 PM IST)