News of Thursday, 18th September 2025
સોનમ ગરબા રાસોત્સવઃ ભક્તિ-શક્તિનો અનોખો સમન્વય
અયોધ્યા ચોક પાસેના મેદાનમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠશે, બહેનોને વિનામૂલ્યે સિઝન પાસ વિતરણ

રાજકોટઃ વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન સંસ્થા દ્વારા સોનમ ગરબા રાસોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ૧૫૦ ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે નયનરમ્ય મેદાનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય યોજાશે. બહેનોને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવી રહ્યા છે અને હવે જુજ પાસ જ બાકી રહ્યા છે. જેન્ટસ સીઝન પાસ માત્ર ૧૫૦૦ રૂપિયામાં રાખેલ છે.
આ વખતે બેલેપાખીને જોશભેર ગરબા રમાડવા માટે બોલીવુડ લિંગર આપશે અને એ સિવાય પણ અનેક આકર્ષણ હશે. ખાસ કરીને ૧૬૫૫ વોટ ની પ્રભુત પારિવારિક માહોય નો અનુભવ થશે.
આ ચિત્ત અવસાયિક નવરાત્રી મહી-ત્સવમાં જોડાર્ષમા પોગયાખી માટે દોડિયા સમના નિશુલ્ક લાસીસ પણ ચાખી રાવ્યા છે જેમાં કાહુઝન ગરબા ટ્રેડિશનલ ગરબા અને શ્રી સ્ટાઈલ વતી શીખવવામાં આવે છે. પણ ક્લાસીસનું ઉદઘાટન દીપાબેન જયેશભાઈ થાત, પખાવતીબેન ખંજીતભાઈ જેન અને પ્રીતિબેન સુનિલભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ ક્લાસનું ઉઘાટન મોર્ડન ગ્રૂપના મનાલીબેન અક્ષિતાભાઈ શેઠ, જિલા ભાજપના રાજુભાઈ પારેખા અને મોઢવાણિક મહાજન ભાગ્યશભાઈ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ક્લાસીસ અમીન માર્ગ પાસે પૂજા ઓબી રસેન્ટરમાં અને સુભાષનગર-૨માં સેન્ટ ગાર્ગી સ્કૂલમાં ચાલી રહ્યા છે અને તેમાં રમાબેન હેરભા અને પુષ્પાબેન રાઠોડનો સહયોગ મળી રહ્યો છે.
આ રાસોત્સવ માટેના ફોર્મ દશા સોરઠીયા વિક્ષક બોર્ડિંગ, રવિ પ્રકાશનની બાજુમાં પાક્ષિક રોડ ઉપરાંત જપેશભાઈ ધ્રુવ( ઘરતી હીન્ડાની સામે, માલવિયા વાડી, ગોંડગ રોડ) જેડી'સ આઈ કેર (અમીન માર્ગ), મહાવીર સિલેક્શન (૨,કુદરત કોમ્પ્લેક્સ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ), મેસ્વાણી લેબોરેટરી (મંગલમ બિલ્ડીંગ, ૨૫, ન્યુ જાગનાથ પ્લોટ), ટી-પોસ્ટ (નાગરિક બેન્કની બાજુમાં, રૈયા રોડ) મોન્જીનીસ ઠેક શોપ (કાલાવડ રોડ, કોટેચા ચોક ), અરીહંત શરાફી સહકારી મંડળી ( ૨૦૪, અરીહંત બીઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે ), પાસું ડેવલપર્સ (૯, કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે), જ્યોત એમ્પોરિયમ (તાજાવાળા સુપર માર્કેટ, બાખાજીરાજ રોડ), જૈન સારીઝ (દિવાનપરા મેઈન રોડ ), શ્રીજી ઈલેક્ટ્રોવિઝન ( મનીશ કોમ્પ્રેવ્સ, અક્ષરમાર્ગ ), ભારત ઓટો (નીલકંઠ સિનેમા પારો) વિધિ જવેલર્સ (કોઢારિયા નાકા, કિશોરસિંહજી શાળાની પાછળ), નવનિધિ નમકીન (ગાંધીગ્રામ મેઈન રોડ, પટેલ પાનની બાજુમાં), શ્રદ્ધા ડેરી ( કેનાલ રોડ, રસગુંજન), રામેશ્વર બેકરીઝ એન્ડ કેક શોપ (૧૦, ગક્ષ્મીવાડી, ખાલકિશોર સ્કુગની સામે )કશીગ હોર્પોટ (ધવલ, ૪ જવારામ પ્લોટ, રામકૃપા ડેરી સામે, યુનિવર્સીટી રોડ),. મંગલમ ફર્નિચર ( ઢેબર રોડ, ગ્રાન્ડ રીજન્સી હોટેલની સામે કલશ ફર્નિપર સુબ (બી-૧૦૧, વન વર્લ્ડ, અપોપ્પા ચોક, સિનર્જી હોસ્પિટલ સામે) અને મહાવીર પ્રોવિઝન સ્ટોર (અજમેરા એપાર્ટમેન્ટ, નાગેશ્વર પાર્ણનાથ મંદિરની સામે, શેઠનગરની સામે, જામનગર રોઠ) ખાતેથી મળશે.
આ ગરબાને સાળ બનાવા માટે વિણ વિષયક સામાજિક સંગઠનનાં ચેરમેન સી. એમ. શેક, ટીમ જૈન વિઝનનાં સંચોજક મિલન કોઠરી અને જયેશ શાહ, સુનીવ ચાર, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, પોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, મિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીવેશ તુરખીયા, પોગેશ શાહ, અભિત કોરડીયા, નિર્મલ શાહ, વવગ મહેતા, મહેશ મણીબાર, ડો.દેવેન કોઠારી, ડોક્ટર હાર્દિક શાન પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, કેતન સંઘવી સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ પોળકિયા, રાજુ ભાઈ પારેવા ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જપેરાભાઈ ધ્રુવ, દિપક કરચલિયા, નપન રાણપરા, અશ્વિનભાઈ પટેમ, કેતન મેવાણી, નીતિનભાઈ માંડલિયા, વિરવાભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, હસમુખભાઈ પંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:11 PM IST)










