News of Thursday, 18th September 2025
અકિલા ન્યૂઝ : રાજકોટના કોઠારિયા નાકા મામા સાહેબ ગરબી મંડળમાં બાળાઓ કરી રહી છે નવરાત્રીની પ્રેકટીશ, માથે સળગતી ઈંઢોણી લઈ બાળાઓની પ્રેકટીશ, નવરાત્રી દરમિયાન ૨૭ તારીખે કોઠારિયા નાકા મામા સાહેબનો અદભુત રાસ ભક્તોને જોવા મળશે, જુઓ બાળાઓની અદભુત પ્રેક્ટિશ.કેમેરામેન: સંદીપ બગથારીયા રિપોર્ટ : નીલેશ શીશાંગિયા : જુઓ વિડીયો

(9:29 PM IST)










