<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

માતા સાથે પુત્રીની પણ જનરલ બોર્ડમાં હાજરી

આજના મનપાના જનરલ બોર્ડમાં એક તરફ શાસક-વિપક્ષ વચ્‍ચે વિવિધ મુદ્‌્‌ે ધબધબાટી ચાલી રહી હતી. ત્‍યાં વોર્ડ નં. ૧૦ ના ભાજપના મહિલા કોર્પોરેટર ડો. રાજેશ્રીબેન ડોડીયા ફરજના ભાગરૂપે પોતાની ૩ માસની પુત્રી સાનીધ્‍યાબા સાથે હાજર રહ્યા હતાં. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:12 PM IST)