<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટનું ગૌરવ ફિલ્મ સ્ટાર પ્રીત કામાણીની સિનેમાઘરોમાં એન્ટ્રી, રાજકોટનો યુવા અભિનેતા પ્રીત કામાણી ‘હીર એક્સપ્રેસ’ ફિલ્મમાં રોનીના પાત્ર સાથે સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, પ્રીત કામાણી હમ ચાર’, ‘મિડલ ક્લાસ લવ’, ‘જર્સી’ અને ‘મસ્કા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે, Netflixની ‘મસ્કા’ અને Amazon Primeની ‘કિલ ડિલ’ જેવી વેબસિરીઝમાં પણ તેની કળા ખૂબ પસંદ કરવામાં આવી છે, ત્યારે પ્રીત કામાણી આજે અકિલાના આંગણે પધાર્યા હતા, જુઓ લાઈવ દ્રશ્યો.

(12:11 PM IST)