News of Thursday, 25th September 2025
રાત પડે ને દી ઉગે સહિયરમાં...કેક કટીંગ સાથે ૨૫માં વર્ષની ઉજવણી

રાજકોટઃ સહિયર કલબ આયોજીત સહિયર રામોત્સવમાં નોરતાની ત્રીજી રહીયાળી રાત્રે તેજમ શિશાગીયાના કંઠે આદ્યશકિત માં ની આરતીથી રાસોત્સવના મંગલાચરણ થયા હતા. રામના રઢીયાળા દૌરને સહુલ મહેતા તથા અપેક્ષા પંડયાએ ડાકલા ટીટોડો..... હીપણી સમય દેશભકિતના રંગે રંગ્યો હતો. હિતેશ ઢાંકેચા, દર્શન ઢાંકેચા (ઢાંકેયા બ્રધર્સ) તથા સંગીતનો સથવારો રવિ ઢાંકેયા, સાગર માંડલીયા, રવિભાઈ, હિરેન ખાખી આપી રહયા છે. સાઉન્ડ ઓપરેટર રોહિત વાડોદરીયા, ગણેશ સાઉન્ડની હાઈટેક સીસ્ટમ ખેલૈયાઓને જલ્સા કરાવે છે.
સહિયરના ૨પ મા વર્ષની ઉજવણી કરતા ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કિષ્નાપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, શ્રી યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવિરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દીપકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, શ્રી રવિભાઈ આડેસરા, શ્રી ભરતભાઈ વ્યાસ, - રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, પણ વજુભાઈ ઠુંમર. ની જતીન આડેસરા, શ્રી શૈલેષભાઈ ખખખ્ર, એહમદ ઈન્દ્રવિજયસિંહ રાણા, શ્રી મીત વેડીયા, શ્રી નિલેશભાઈ તુરખિયા, શ્રી નિલેશભાઈ ચિત્રોડા, પી અનીશભાઈ સોની, શ્રી મનસુખભાઈ ડોડીયા, શ્રી સુનિલભાઈ પટેલની રીલેષભાઈ પડયા સહિત તમામ આયોજકોના હસ્તે કેટ કટીંગ સેરેમની ઉજવી આનંદ વ્યકત કર્યો હતો.
સહિયરને આંગણે પોલીસ કમિશ્નરથી બ્રિજેશકુમાર ઝા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, એસીપી ભરત બસીયા, પી.આઈ.વસાવા, પી.આઈ. .આર. જી. બારોટ, પી.આઈ. મેહુલ ગોંડલીયા, પી.આઈ.શ્રી ડામોર, પી.એસ.આઈ.ની અનિરૂધ્ધસિંહ પરમાર, પી.એસ.આઈ મોવલીયા, પી.એસ આઈ. ચુડાસમા, અમદાવાદથી જયપાલસિંહ ગોહિલ, ફુલછાબના મેનેજર નીમુભાઈ ઝીબા ઉપસ્થિત રહયા હતા. વિજેતા પ્રિન્સ - પ્રિન્સેસ સિનિયરઃ ધ્રુવ કેરાલીયા ચાર્મી પટેલ, ધરમ ગોસાઇ, નિયતી ઘેલાણી, રોહિત રાજપૂત કૃતિ વ્યાસ, હિરેન હળવદીયા અર્પિતા સોજીત્રા,
વેલડ્રેસ :- દિશા લીંબાસીયા, જુનિયરઃજેનીસ બારવડીયા માનસી માને, દેવ ગોહેલ દર્શિની બુસા, બંસીલ પટેલ ખુશાલી મોરી , વેલડ્રેસ - પ્રિન્સ સોમૈયા, ગોપી ડોડીયા તથા હિત સિધ્ધપરા તેમજ બેસ્ટ કપલ - વિવેક સાતા, નિધી સાતા તથા દેવ વાઘેલા, બિંદીયા વાઘેલા જાહેર થયા હતા.
વિજેતાઓને સહિયરના વિશેષ મહેમાન પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રૂપેશભાઈ દતાણી, ડો. ઈન્દ્રવિજયસિંહ ઝાલા, કિશોરીબા ઝાલા, નિતુભાઈ ઝીબા (ફુલછાબ), દિવ્યરાજસિંહ ગોહિલ, એડવોકેટ અભિષેક શુકલ, હેતલ શુકલ, કુશલ બુંદેલા, હાર્દિક પરમાર, રાજેષભાઈ ડાંગર, ઉદયભાઈ લાલસેતા, જયદીપભાઈ વસોયા (બિલ્ડર), મથુરભાઈ વેકરીયા, જીતેન્દ્રસિંહ જાડેજા, ધિરેનભાઈ ડોડીયા, શ્યામભાઈના હસ્તે વિજેતાઓને ઈમાનો આપી બિરદાવાયા હતા.
ઓપરેશન સીંદુર પર લોકગાયક કિર્તીદાન ગઢવીના કંઠે ગવાયેલ ગીત સહિયરમાં બતાવાયુ ત્યારે સૌએ દેશના જવાનોને દિલથી સેલ્યુટ કરી હતી.
(3:32 PM IST)










