<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

મોતી વેરાણા ચોકમાં રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં યુવાધન ડોલ્‍યુ

 

રાજકોટઃ નવરાત્રિના ત્રીજા નોરતે રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં ખૌવાઓ સાંજ પડતા રંગબેરંગી ટ્રેડીશનલ પોશાકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. શુભ ઇવેન્‍ટસના આશિષ કોટેચા,બળા કવિતા કોટેચા તથા હાઈરેક સાઉન્‍ડ સીસ્‍ટમ ગણેશ સાઉન્‍ડ હાઈલ્‍ટેક સાઉન્‍ડ સીસ્‍ટમથી સમગ પરીસર વ્‍યક્‍તિ અને ઉત્‍સાહથી ગૂંજી ઉઠયું.

કાલાવડ રોડ ખાતે  રઘુવંશી સમાજનું યુવાધન રંગીન વષો ઝગમગતા આભુષણો અને ઉત્‍સાહભર્યા ચહેરાઓથી સમગ પરીસર રંગીન બની ગયું હતું

આ પ્રસંગે પરેશભાઈ પોપટ, કલાભાઈ ચોલેરા, અજયભાઈ કારીયા, ધમેન્‍દ્રભાઈ મીરાણી, ભરતભાઈ ભીંડોરા, પરેશભાઈ હાલાણી, પંકજભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ ચંદારાણા, મયુરભાઈ સોમૈયા, નીલેશભાઈ અનડકટ, નીલેશભાઈ પોપટ, પ્રચી પુજારા, ભાવીશાબેન પોપટ, ઉપસ્‍થિત રહી અકિલ રઘુવંશી પરીવાર રસોત્‍સવ શોભા વધારી હતી તેમજ આયોજકની સમગ ટીમને બિરદાવી હતી.

અકિલા રઘુવંશી પરીવાર રસોત્‍સવના ત્રીજા નોરતે પ્રિન્‍સ ફ્રર્સ્‍ટ પ્રિન્‍સ દિશ લાલસેતા, સેકેન્‍ડ પ્રિન્‍સ જૈયમીત નથવાણી, થર્ડ પ્રિન્‍સ મલય સોમૈયા, તથા ફર્સ્‍ટ પ્રિન્‍સેસ મૌલી ચંદારાણા, સેકેન્‍ડ પ્રિન્‍સેસ ખુશી તન્‍ના, થર્ડ પ્રિન્‍સેસ સેજલ રાયઠઠા, વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ યશ ઉનડકટ, સેકેન્‍ડ પ્રિન્‍સ સૌમ્‍ય અનડકટ, થર્ડ પ્રિન્‍સ પ્રિયેશ જોબનપુત્રા, તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સેસ ધ્રુવી પાબારી, સેકેન્‍ડ પ્રિન્‍સેસ કશી-મજેઠીયા, થર્ડ પ્રિન્‍સેસ સાહી દતાણી  તેમજ વેલડ્રેસમાં વિરાજ સવાણી, પલક કાનાબાર, ચીરાગ કોટક, હેતવી ગણાત્રા વિજેતા જાહેર  થયેલ.

અકિલા રઘુવંશી પરીવાર રસોત્‍સવ ૨૦૨૫ના સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ જહેમત ઉઠાવી રહી છે. આમ વિશેષ માહિત માટે મો. ૮૭૨૪૪ ૯૯૩૯ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(3:35 PM IST)