<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

દિવાળી-૨૦૨૫ એક્‍સ્‍ટ્રા સંચાલન

 

રાજકોટ, તા. ર૬ : દિવાળી-૨૦૨૫ તહેવાર અન્‍વયે તા.૧૫/૧૦/૨૦૨૫ થી રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા મુસાફર જનતાને તેમના ગંતવ્‍ય સ્‍થળે પહોચવા માટે નીચે મુજબની એક્‍સ્‍ટ્રા બસ સર્વીસોનું આયોજન કરવામાં આવેલ છે જેનો જાહેર જનતાને લાભ લેવા વિનંતી.

ક્રમ     ડેપો    બસની સંખ્‍યા એક્‍સ્‍ટ્રા સંચાલનના રૂટ

૧.      રાજકોટ           ૨૦ અમદાવાદ,વડોદરા, સુરત,જામનગર, દ્વારકા,ભુજ,જુનાગઢ, સોમનાથ,                                 ભાવનગર,અમરેલી,મહુવા,ઉના, દાહોદ, ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

ર.      ગોંડલ   ૧૫       રાજકોટ, જુનાગઢ, ,સોમનાથ,અમદાવાદ,દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

૩.      જસદણ ૧૦       રાજકોટ,અમદાવાદ,દાહોદ, ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

૪.      સુરેન્‍દ્રનગ૨       ૧૫ અમદાવાદ,રાજકોટ,દાહોદ, ઝાલોદ, મંડોર,છોટાઉદેપુર

પ.      લીંબડી ૦૮       અમદાવાદ,રાજકોટ,દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

૬.      ધ્રાંગધ્રા ૦૮       હળવદ, કવાંટ,દાહોદ,ઝાલોદ

૭.      ચોટીલા           ૦૪ રાજકોટ,અમદાવાદ,દાહોદ, ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

૮.      મોરબી ૧૦       અમદાવાદ,દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર

૯.      વાંકાનેર           ૧૦ અમદાવાદ,દાહોદ,ઝાલોદ,મંડોર, છોટાઉદેપુર

     ફુલ    ૧૦૦

નોંઘઃ  કોઈપણ સ્‍થળે જવા માટે ૫૨ (બાવન) કે તેથી વધુ મુસાફરો ને એક સાથે બસની જરૂરિયાત હોય તો તેમના ઉપડવાના સ્‍થળેથી પહોચવાના સ્‍થળ સુધી એડવાન્‍સ ગ્રુપ બુકિંગ ની સુવિધા જે તે ડેપો કક્ષાએ ઉપલબ્‍ધ છે. તેના માટે સ્‍થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે.

(3:54 PM IST)