News of Saturday, 27th September 2025
શીવ શકિત ગરબી મંડળની બાળાઓના રાસ-ગરબાએ જમાવટ કરી

રાજકોટઃ શીવ-શકિત ગરબી મંડળ ગંજીવાડા મેઇન રોડ, ઉપર આવેલ શીવ-શકિત ગરબી મંડળ દ્વારા વિશાલભાઇ બાવરીયા, ચીરાગભાઇ, મહેશભાઇ સોલંકી, ભરતભાઇના માર્ગદર્શન હેઠળ મહાકાળીમા, કચ્છ વાગડ મોમાઇ, રવેચી માં, શ્રી કૃષ્ણ ભગવાન, શંકર પાર્વતીજીના જોરદાર રાસ ગરબા રજુ કરવામાં આવી રહયાનું જણાવાયું છે.
(3:11 PM IST)










