<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

અકિલા ન્યૂઝ : નીલ સિટી કલબમાં વિશ્વ હિંદુ પરિષદની ટીમ ગયા બાદ વિવાદ મામલે કોંગ્રેસ નેતા અને નીલ સિટી કલબના ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન, અમારે ત્યાં માતાજીના ગરબા ગવાય છે રાસ ગરબા પૂર્ણ થયે ૧૫ મિનિટ ડીજે વગાડિયે છીએ, વિધર્મીઓ આવે છે તો એ કલમા ગાવા આવે છે કે માતાજીના ગરબા ગાવા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ.;જુઓ વિડીયો


 

(5:18 PM IST)