<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

બંસીધર પાર્ક સોસાયટીમાં બાળદીકરીઓ દ્વારા માતાજીની આરાધના

 

રાજકોટઃ અહિં વોર્ડ નં.૧ માં આવેલ શ્રી બંસીધર પાર્ક સોસાયટી-૧માં   શ્રી માઁ મોમાઈ - શ્રી માઁ મેલડી ગરબી મંડળ પરીવાર દ્વારા બંસીધર સોસાયટી-૧ સોસાયટી તથા આજુબાજુ રહેતી બાળા દીકરીઓ માટે ચોથા વર્ષમાં આયોજીત ગરબીમાં  મુસ્‍કાન કિશોરભાઈ શ્રીમાળી ,હીરલ ભરતસિંહ મીણા, સિધ્‍ધી હિતેશભાઈ પરમાર , બંસી અશોકભાઈ નડિયાપરા, મીશ્રી મેહુલભાઈ વાગડીયાએ માતાજીના વેશભુષા ધારણ કર્યા હતા.

સતિષભાઈ આશિયાણી, મેહુલભાઈ વાગડીયા ,મનોજભાઈ બુહેચા ,નીલેશભાઈ ,અલ્‍પેશભાઈ ,વિશાલભાઈ , નૈતિક  પરમાર, , દેવદર્શન ભાઈ, વૈદાંતભાઈ, ભીલ રણજીતભાઈ  ભેમીયાતાર અને સમસ્‍ત વિસ્‍તારના  રહેવાસીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(2:27 PM IST)