<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં ખેલૈયાઓની જમાવટઃ આજનો દિવસ વધારવામાં આવ્‍યો

રાજકોટઃ રઘુવંશી સમાજના ખેલૈયાઓ  શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ શાાવત પાર્ટી પ્‍લોટમાં ખેલેયાઓ વિશાળ ગ્રાઉન્‍ડમાં ગરબા રમ્‍યા સંગીતાના શૂરથી તાલીઓના તાલ સાથે ખેલૈયાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

નવરાત્રિના નવલા નોરતામાં અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ ગરબા રમવા માટે આયોજક કમીટીના નિર્ણયમાં જણાવ્‍યું હતું કે આજનો દિવસ તમામ નિલેયા ગરબે રમવા માટે વધારવામાં આવ્‍યો છે.

આયોજનમાં પરેશભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઈ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્‍યામલ વિઠ્ઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા, અમીતભાઈ અઢીયા, મોહીતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, કલ્‍પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષભાઈ કારીયા, ધવલભાઈ પાબારી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠજી), કેયુરભાઈ રુપારેલ. હિતેશભાઈ ગઢેચા, રાજુભાઈ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઈ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોલેરા, કિતી શીગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્‍દ્ર જીવરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્‍પેશ ભુપતા, જિલ ગણાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, પ્રુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિહપાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કાશ્‍મીરાબેન નથવાણી, જહેમત ઉઠાવી રહયા છે.  વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(3:13 PM IST)