<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓમાં આજે અંતિમ દિવસે દાંડિયા રમવા જબરી ઉત્‍સુકતા

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ ઉપર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત અકિલા રઘુવશો બીટસ નવરાત્રી મહોત્‍સવમાં આજે છેલ્લા દિવસે ખેલૈયાઓ જમાવટ કરશે

ગઇ કાલે ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે આકાશ પંડિત, માનવ તન્ના, આદિત્‍ય કકકડ તથા પ્રિન્‍સેસ તરીકે આશ્‍કા ખીલોસિયા, ચાર્મી સાંચલા, કાવ્‍યા ઠકકર  વિજેતા બન્‍યા હતાં તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે હાર્દિક કક્કડ વંશ આ઼૬૫૫ર મહેક માનવ તન્ના, આદિત્‍ય કક્કડ તથા પ્રિન્‍સેસ તરીકે આરકા ખીલોસિયા, ચાર્મી સાયલા, કાવ્‍યા કાયા તથા પ્રિન્‍સેસ તરીકે ફાલ્‍ગુની ગોંધિયા, આરતી સાતા, ખુશ્‍બુ નિમાવત, ઈશા બુદ્ધદેવ વિજેતા બન્‍યા છે તથા સી-ગ્રુપ માં પ્રિન્‍સ તરીકે જીગ્નેશભાઈ રૂપારેલીયા તથા પ્રિન્‍સેસ તરીકે સોનલબેન રાજપોપટ, મયુરીબેન વિજેતા બન્‍યા હતાં.

‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ''  અવિનાશભાઇ ચંદારાણા, રચનાબેન રૂપારેલ, પુજાબેન રૂપારેલીયા, દિપ્તીબેન વિઠ્ઠલાણી, કોમલબેન કકકડ, જલ્‍પાબેન સોમૈયા, ભાવેશભાઈ કતીરા, ભિકતબેન કતીરા, અમીબેન સુચક, લતેશભાઈ પુજારા, વિમલભાઈ મહેતા, કરણભાઈ વસાણી, મીનાબેન સયદે, રાજેશભાઈ સાયાણી, દિવ્‍યાબેન સાયાણી, શરદભાઈ પોપટ, હિતેનભાઈ પારેખ, મનીષાબેન પારેખ સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતાં.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ નથવાણી, પારસભાઇ ઉનડકટ, નૈનેશભાઇ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર તથા ઉત્‍સાહી અને સાથી ટીમ ખૈલૈયાઓને દરરોજ નવી થીમ પર ગરબે ઘુમવા મજબુર કરી રહ્યાં છે.

વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩ ૨૭૭૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.(૩૮.૩૮)

(2:49 PM IST)