News of Sunday, 5th October 2025
ન્યારી-૧ ડેમ ૯૦ ટકા ભરાતાં હેઠવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટના ખાધરી, ઈશ્વરીયા, લોધિકા તાલુકાના હરિપર પાળ, વડવાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ,વેજાગામ (વાજડી), વાજડી (વીરડાવાળી) ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન સૂચના

રાજકોટ, તા.૦૫ ઓક્ટોબર - લોધિકા તાલુકા પાસે આવેલો ન્યારી-૧ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આથી આ યોજના પૂર્ણ ભરાતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે રાજકોટના ખાધરી, ઈશ્વરીયા, લોધિકા તાલુકાના હરિપર પાળ, વડવાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ,વેજાગામ (વાજડી), વાજડી (વીરડાવાળી) ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ જિલ્લા પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
(4:51 PM IST)