<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી, બેઠકમાં 25 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી, જીલ્લા પંચાયતના સ્થળાંતર અને સેટઅપ બાબતેના 84 લાખના બિલ અંગે તપાસ હજુ પણ શરૂ હોવાનું કારોબારી ચેરમેન જણાવ્યું.:જુઓ વિડીયો


 

(1:43 PM IST)