<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગુર્જર પ્રજાપતિ સમાજ માટે યોજાયો વિનામુલ્‍યે વન-ડે રાસોત્‍સવઃ મોટી સંખ્‍યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો

રાજકોટઃ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે એક દિવસીય રાસોત્‍સવનું ગ્રીનલેન્‍ડ પાર્ટી પ્‍લોટ ખાતે વિનામુલ્‍યે આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્‍યા હતાં. જેમાં પ્રથમ-દ્વિતીય વિજેતાને ઇનામો અપાયા હતાં. આ પ્રસંગમાં અધ્‍યક્ષ સ્‍થાને મનસુખભાઇ મંડીયા, હિતેષભાઇ હળવદીયા, હિેરનભાઇ સાકરીયા, મનસુખભાઇ તલસાણીયા સહિતના ઉપસ્‍થિત હતાં. આયોજન કમીટીના નિલેષભાઇ પાટડીયા, પ્રજવલભાઇ હળવદીયા, જીજ્ઞેશ ગુજરાતી, અમીત પાટડીયા, હિતેષ ચોૈહાણ, વિજય ચોૈહાણ, સંજય સોલંકી, દિપક ભલસોડ અને ધર્મેશ પાટડીયાએ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. તેમ ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ એક યાદીમાં જણાવ્‍યું હતું. 

(2:25 PM IST)