<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

રાજકોટ કાલાવડ રોડ ઉપર ન્‍યારી નદીના પુલ ઉપર અકસ્‍માત

રાજકોટ કાલાવડ રોડ ન્‍યારી નદીના પુલ ઉપર અકસ્‍માત મેટોડા જીઆઇડીસી પોલીસ તેમજ ૧૦૮ ની ટીમ ધટના સ્‍થળે રાજકોટ કાલાવડ રોડ ન્‍યારી નદીના પુલ ઉપર અકસ્‍માત નું મુળ કારણ લોકો દ્વારા પુલ ઉપર પશુઓ ને રોટલા તેમજ ચારો નાખવામા આવતો હોય ચારો ખાવા માટે પશુઓ રોડ ઉપર રખડતા હોવાથી વાહન ચાલકો શ્રમિકો  અકસ્‍માતનો ભોગ બને છે તેમજ અને અકસ્‍માત બાદ વાહન ચાલકો શ્રમિકો યુવાનો ના મળત્‍યુ નિપજયા ના અનેક બનાવો બનેલ છે.લોકો એ જાગળતતા રાખવાની જરૂર છે હાઇવે રોડપુલ ઉપર અકસ્‍માત ન સર્જાય તે માટે પશુઓ માટે રોટલા ચારો ન નાખવા માટે એક જાગળત નાગરિક તરીકે અપીલ  (તસ્‍વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઇ- ખીરસરા) 

(3:29 PM IST)