<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જગદીશ વિશ્‍વકર્માની રેસકોર્ષના મેદાનમાં મુલાકાત જાહેરસભાઃ સ્‍થળની લેતા ભાજપના આગેવાનો

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્‍વકર્મા આગામી ૧૫મીના બુધવારે રાજકોટ આવી રહ્યા હોય તેઆને આવકારવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આગેવાનો કાર્યકરો બેઠક યોજી માર્ગદર્શન આપી રહ્યા છે. રેસકોર્ષના મેદાનમાં જગદિશ વિશ્‍વકર્માની સભા પણ યોજાનાર છે ત્‍યારે તેની તૈયારી અર્થે  ડો.ભરત બોધરા, ડો.માધવદવે, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ, અલ્‍પેશભાઈ ઢોલરીયા, અશ્વિન મોલિયા,જયમીન ઠાકર,તેમજ અલ્‍પેશ ઢોલરિયા, અશ્વિન મોલિયા, જયમીન ઠાકર, મનીષ રાડિયા, કેતન પટેલ, અશ્વિન પાંભર, વિનુભાઈ ઘવા, ભરત શિગાળા, હરેશ કાનાણી, રાજદીપસિહ જાડેજા, વિજય પાડલીયા પરેશ ઠાકર, મયુર શાહ, હાર્દિક બોરડ  સહિતનાએ સ્‍થળની મુલાકાત લીધી હતી.

(4:33 PM IST)