News of Tuesday, 28th October 2025
રાષ્ટ્રીય શાળા ખાતે યોજાયું નૂતનવર્ષ સ્નેહમિલન : વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાની આપ-લે કરી

રાજકોટ : દાયકાઓથી ચાલતી પરંપરા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા રાષ્ટ્રીયશાળા ખાતે નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં શહેરનાં વિવિધ રાજકીય પક્ષનાં આગેવાનો, જાણીતા શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓના મોભીઓ, શહેરનાં વ્યાપારી, ઉદ્યોગપતિઓ, જાણીતા તબીબા તેમજ પ્રતિષ્ઠિત એડવોકેટ સહીતના તમામ સહકારી ક્ષેત્રના મોભીઓએ ઉપસ્થિત રહી નવાવર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈવાળા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પૂર્વ સાંસદ શ્રી રામજીભાઈ માવાણી તથા રમાબેન માવાણી, પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈપટેલ, પુર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર તથા શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, સહકારી ક્ષેત્રના આગેવાન સર્વશ્રી ધીરૂભાઈ ધાબલીયા, પીયુષભાઈ મહેતા, મધુભાઈ દોંગા, નરેન્દ્રસિંહ જાડેજા, કલ્પકભાઈ મણીયાર, દંડક મનીષભાઈ રાડિયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, પુર્વ વિપક્ષ નેતા આર.એમ.સી લાધાભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા, અતુલભાઈ રાજાણી, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, પુર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, શિક્ષણશાષાી નિદતભાઈ બારોટ, ડો. અલ્પાબેન ત્રિવેદી, ડો. મહેશભાઈ ચૌહાણ, ડો. નટુભાઈ ચૌહાણ, ડો. વનેશભાઈ જોષી, ઓલ ઇન્ડિયા બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ દીલીપભાઈ પટેલ, એડવોકેટ રવીભાઈ ગોગીયા, એડવોકેટ વિનુભાઈ ગોસલીયા, હિમતભાઈ લાવડીયા, ફુલછાબના તંત્રી જવલંતભાઈ છાયા, વરિષ્ઠ પત્રકાર નૈષધભાઈ કારિયા, ટી.વી ૧૪ના તંત્રી દીપકભાઈ રાજાણી, રાજકોટ રઘુવંશી સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારુ, સુરેશભાઈ ચેતા, આર.આર.એસ.ના પંકજભાઈ રાવલ, મુસ્લીભાઈ દવે, રાજેન્દ્રસિંંહ ગોહિલ, સરગમ કલબના ચેરમેન ગુણુભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાય, મેહુલભાઈ રૂપાણી, સામાજિક કાર્યકર તખ્તસિંહ રાઠોડ, દેવેન્દ્રભાઈ ધામી, રમણીકભાઈ જસાણી, મિતુલભાઇ દોંગા, અશોકભાઈ મેર, કિરીટભાઈ પાઠક, હરેશભાઈ જોષી, સંજયભાઈ અજુડિયા, નાથાલાલ કિયાડા, અજીતભાઈ વાંક, હરીશભાઈ ભંડેરી, મેઘજીભાઈ રાઠોડ, હબીબભાઈ કટારીયા, અઝીઝભાઈ ઈબ્રાહીમભાઈ, રાજુભાઈ ચાવડીયા, યશવંતભાઈ જનાણી, સુરેશભાઈ પરમાર, જયેશભાઈ લાખાણી, કળષ્ણદત રાવલ, જગદેવસિંહ જાડેજા, નંદકિશોરભાઈ જોષી, દેવજીભાઈ રાઠોડ, સુનીલભાઈ ત્રિવેદી, ગુણુભાઈ ભટ્ટ, જતીનભાઈ જસાણી, જોયભાઈ ચતવાણી, મીરાબેન ચતવાણી, ગીતાબેન મહેતા, દેવેન્દ્રસિંહ રાણા, કમલેશભાઈ મકવાણા, કમલેશભાઈ રાઠોડ, રહીમભાઈ સાડેકી, જયપાલસિંહ રાઠોડ, મનીષભાઈ ભાડલીયા, જયદેવભાઈ પરમાર, પ્રતિકભાઈભાડલીયા, મનીષભાઈ રાવલ, રાજુભાઈ ભાડલીયા, કિરણભાઈ મણીયાર સહીત સૌ હાજર રહેલ. રાષ્ટ્રીયશાળાના પ્રમુખ મનસુખભાઈ જોશી, ઉપપ્રમુખ જયંતીભાઈ કાલરીયા, મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, ટ્રસ્ટી હિંમતભાઈ ગોડાએ સૌ ઉપસ્થિત રહેનાર તમામ આમંત્રીતોને આવકારેલ તેમજ નવાવર્ષની શુભેચ્છાઓ આદાન-પ્રદાન કરેલ.
(3:08 PM IST)










