<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

રાજકોટમાં છઠ્ઠ પુજન

રાજકોટમાં વસતા બિહાર અને ઉતરપ્રદેશના લોકો દ્વારા ગઇકાલે છઠ્ઠ પુજન કરવામાં આવ્‍યુ હતું. આજીડેમ ખાતે હજારો લોકો આ પુજનમાં જોડાયા હતા. આથમતા સૂર્યને અર્ધ્‍ય આપી બહેનોએ પુજા-અર્ચન કર્યા હતા. આ દિવસે બહેનો ઉપવાસ પણ રાખે છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા પરિવારે પણ છઠ્ઠ પુજનનો લાભ લીધો હતો. તસ્‍વીરમાં આજીડેમ ખાતેનો નજારો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:14 PM IST)