<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

રાજકોટ કોર્પોરેશનમાં સામાન્‍ય કરતા અનામત બેઠકો બમણાથી વધુ

રાજય ચુંટણી આયોગ દ્વારા વોર્ડવાઇઝ ફાળવણીઃ

રાજકીય પક્ષો તથા નેતાઓમાં દોડા-દોડીષાીઓ માટે કુલ ૩૬, અનુસુચીત જાતી માટે ૩ પુરૂષ અને રસ્ત્રી, અનુસુચીત આદિજાતી માટે ૧, પછાત વર્ગમાં ૧૦ પુરૂષ અને ૯સ્ત્રીને ઉમેદવાર બનાવવા આદેશ

 વોર્ડ   વોર્ડની વસતિ પહેલી બેઠકની             બીજી બેઠકની    ત્રીજી બેઠકની        ચોથી બેઠકની

નંબર                 ફાળવણીસ્ત્રી ફાળવણીસ્ત્રી   ફાળવણી અનામત    ફાળવણી અનામત

                અનામત        અનામત        કે બિનઅનામત કે બિન અનામત

૧      ૮૦૧૬૪      પછાતવર્ગ    સામાન્‍ય      સામાન્‍ય         સામાન્‍ય

૨      ૭૦૧૪૩      અનુસૂચિત જાતિ            સામાન્‍ય         પછાતવર્ગ   સામાન્‍ય

૩      ૯૦૬૮૩      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૪      ૭૨૨૮૭      પછાતવર્ગ    સામાન્‍ય      સામાન્‍ય         સામાન્‍ય

૫      ૭૦૫૮૩      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૬      ૬૯૨૩૯      અનુસૂચિત જાતિ            સામાન્‍ય         પછાતવર્ગ   સામાન્‍ય

૭      ૮૦૦૧૬      પછાતવર્ગ    સામાન્‍ય      અનુસૂચિત આદિજાતિ         સામાન્‍ય

૮      ૭૮૮૬૬      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૯      ૭૯૭૫૩      પછાતવર્ગ    સામાન્‍ય      અનુસૂચિત જાતિ      સામાન્‍ય

૧૦     ૬૫૯૬૩      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૧૧     ૮૭૬૨૦      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૧૨     ૭૪૧૯૦      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૧૩     ૮૦૫૭૦      પછાતવર્ગ    સામાન્‍ય      સામાન્‍ય         સામાન્‍ય

૧૪     ૭૭૬૨૫      પછાતવર્ગ    સામાન્‍ય      સામાન્‍ય         સામાન્‍ય

૧૫     ૬૭૮૫૭      પછાતવર્ગ    સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૧૬     ૭૪૭૦૧      પછાતવર્ગ    સામાન્‍ય      અનુસૂચિત જાતિ      સામાન્‍ય

૧૭     ૭૮૭૩૯      સામાન્‍ય      સામાન્‍ય      પછાતવર્ગ       સામાન્‍ય

૧૮     ૭૮૬૫૭      પછાતવર્ગ    સામાન્‍ય      અનુસૂચિત જાતિ      સામાન્‍ય

કુલ     ૧૩૭૭૬૫૬   

(3:35 PM IST)