તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Friday, 31st October 2025
લેઉવા પટેલ બોર્ડીંગમાં સરદાર પટેલ જયંતિ નિમિતે રકતદાન કેમ્પ

રાજકોટઃઆજે સરદાર પટેલ જન્મ જયંતિ નિમીતે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ લેઉવા પટેલ બોર્ડીંગ-મવડી-રીંગ રોડ ખાતે સંસ્થાના પ્રમુખ શામજીભાઇ ખુંટ તથા ટ્રસ્ટી જયેશ રાદડીયા, વિનુભાઇ ગઢીયા ઉપપ્રમુખ અરવિંદ તાળા અને વલ્લભભાઇ સતાણી દ્વારા દિપ પ્રાગટય કરાવી પ્રારંભ કરવામાં આવેલ, બપોર સુધીમાં ૭૦૦ રકતદાતાઓએ રકતદાન કર્યું છે.
(3:27 PM IST)










