News of Thursday, 6th November 2025
આલ્ફા ન્યૂઝ : રાત્રે ૧૧ વાગ્યે દુકાનો બંધ કરાવતા આમ આદમી પાર્ટી આવી મેદાને, પોલીસ કમિશનર કચેરી પણ સુત્રોચાર સાથે રજૂઆત કરી આમાદમી પાર્ટી રાજકોટ પ્રમુખે કહ્યું પોલીસને ૩૬૫ દિવસ એક્શન મોડમાં રહેવાનું હોઈ, પોલીસની બેદરકારીના કારણે ગુન્હાખોરી વધી છે, પોલીસને હપ્તાખોરી અને નેતાઓની ચાપલૂસી કરવામાંથી જ સમય નથી મળતો. : જુઓ વિડિયો

(12:43 PM IST)










