News of Sunday, 9th November 2025
જગદીશ મંડપ સર્વિસ વાળા જગદીશભાઈ કોટેચાની પૌત્રી કુ. ધ્રુવીનું દુઃખદ અવસાન: સવારે આઠ વાગ્યે સ્મશાન યાત્રા
સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાન મિથિલેશ ૩૦ પ્રહલાદ પ્લોટ ખાતેથી સ્મશાન યાત્રા નીકળશે

કુમારી ધ્રુવી દેવાંગભાઈ કોટેચા ઉંમર વર્ષ 14 નું તારીખ 9-11-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે શ્રીજગદીશ મંડપ સર્વિસ વાળા જગદીશભાઈ ભગવાનજીભાઈ કોટેચા તથા વાસંતીબેન જગદીશભાઈ કોટેચા ની પૌત્રી તે દેવાંગભાઈ જગદીશભાઈ કોટેચા તથા દર્શનાબેન દેવાંગભાઈ કોટેચા ની પુત્રી તથા પારૂલબેન અને મિથિલેશભાઈ કોટેચા ની ભત્રીજી તથા ઓમ મિથિલેશભાઈ કોટેચા ની નાની બહેન જેની સ્મશાન યાત્રા તારીખ 10-11 -2025 ના રોજ સવારે 8:00 વાગ્યે તેમના નિવાસસ્થાન 'મિથિલેશ' 30 પ્રહલાદ પ્લોટ,રાજકોટ થી રામનાથ પરા સ્મશાને જવા નીકળશે.
જગદીશભાઈ ભગવાનજીભાઈ કોટેચા
9824220196
મિથીલેશભાઈ જગદીશભાઈ કોટેચા
9824200036
દેવાંગભાઈ જગદીશભાઈ કોટેચા
9824500072
કોટેચા પરિવારના જય સીયારામ
(9:47 PM IST)










