News of Monday, 10th November 2025
અકિલા ન્યૂઝ : દિલ્હીની બોમ્બ બ્લાસ્ટ ની ઘટના ને લઈ રાજકોટમાં એલર્ટ, રાજકોટ રેલવે સ્ટેશન ખાતે હાથ ધરાયું ચેકિંગ, પાર્કિંગ કરેલા વાહનો સહિત લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જૂઓ વિડીયો

(10:38 PM IST)










