તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Wednesday, 12th November 2025
હનુમાનમઢીથી રેસકોર્ષ રીંગ રોડ સુધીનો એરપોર્ટ રોડના ડામર રી-કાર્પેટનું ખાતમુહૂર્ત

રાજકોટઃ વોર્ડ નં.૨માં આવેલ હનુમાન મઢી રોડ થી રેસકોર્ષ રીંગ રોડ સુધીનો એરપોર્ટ રોડ ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત શહેર ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, ગુલાબસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ગોહિલ, નીલેશભાઈ તેરૈયા, ભારથ્ભાઈ કાઠી, રાજુભાઈ પારેખ, રઘુભાઈ ચાવડા, જેન્તીભાઈ બુધેલીયા, રાજુભાઈ પારેખ, કૌશિકભાઈ અઢીયા, છેલ્લભાઈ રાવલ, જે.ડી. ઉપાધ્યાય, રાજુભાઈ, અજયસિંહ જાડેજા, વિલાસગીરી ગોસ્વામી, કૌશલભાઈ કોઠારી, કલ્પેશભાઈ રાઠોડ, અશ્વિનભાઈ અઢિયા, સીમાબેન અગ્રવાલ, જસુમતીબેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:51 PM IST)










