<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ વિભાગના અધિકારીએ પોતાની ચેમ્બરમાં લગાવ્યા અનોખા પોસ્ટર, આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહના પોસ્ટર લગાવ્યા લખ્યું..મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં તમારા પર કોઈ ઉપકાર કરતો નથી તમારું ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી શકું. : જુઓ વિડિયો

(1:16 PM IST)