<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

રાજકોટમાં વધુ એક હત્યા: ભગવતીપરામાં સ્નેહાબેન નામની મહિલાની હત્યા કરાયેલી લાશ મળી: પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

રાજકોટઃ રાજકોટ શહેરમાં હતી અને વધુ એક ઘટના બની ગઈ છે જેમાં ભગવતી પરા વિસ્તારમાં એક મહિલાની માથું લાશ મળ્યા હતા ત્યારે મચી ગઈ છે. બનાવની જાણ થતા ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એસ રાણે અને ડી.સ્ટાફ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આ ઉપરાંત પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા તેમજ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તેમજ એલસીબીની ટીમો પણ ઘટના પહોંચી છે.

 તપાસ થતા હત્યાનો ભોગ બનનારનું નામ સ્નેહાબેન હિતેશભાઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કોણે કરી તે સહિતની વિગતો મેળવવા પોલીસની ટીમો કામે લાગી છે.

(12:15 PM IST)