News of Monday, 24th November 2025
અકિલા ન્યૂઝ : અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણીની તારીખ હોવાથી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા, જૂનાગઢ જેલથી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવા લવાયા, વધુ સુનાવણી આગામી 6 ડિસેમ્બરે હાથ ધરાશે. : જુઓ વિડિયો

(3:23 PM IST)










