<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

SIR : રાજકોટ શહેર- જીલ્લામાં ૯૬ ટકા કામગીરી પૂર્ણઃ જસદણ- ધોરાજી- ગોંડલ- જેતપૂરમાં ૧૦૦ ટકા સફળતાઃ ૯૦ હજારથી વધુ મૃત નીકળ્‍યા

રાજકોટ શહેર- જીલ્લામાં મતદારયાદી અંગે હાલ SIR  કામગીરી ચાલી રહી છેઃ શહેર- જીલ્લામાં ૯૬ ટકા કામગીરી પૂર્ણ થયાનું અધીકારી સૂત્રોએ ઉમર્યુ હતું: તેમણે જણાવેલ કે જીલ્લાના જસદણ- ધોરાજી - ગોંડલ- જેતપૂરમાં ૧૦૦ ટકા કામગીરી કરી લેવાઇ છેઃ ચેકીંગ દરમ્‍યાન ૯૦ હજાર નામો એવા નીકળ્‍યા કે જે સ્‍વર્ગે સીધાવી ગયા છેઃ આ તમામ નામો રદ કરી નખાયા છેઃ ૧૧મી સુધી કાર્યવાહી ચાલશેઃ ૧૬ મીથી મતદારો વાંધા- વચકા અંગે અરજી કરી શકશે...

(3:28 PM IST)