તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 5th December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટમાં ૧૩ ડિસેમ્બર શનિવારે રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન થશે, પેન્ડિંગ કેસો અને કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના ચેક રીટર્ન, બેન્ક લેણા, અકસ્માત વળતર, ફેમિલી મામલાઓ સહિત અનેક કેસો હાથ ધરાશે, જાહેર જનતાએ વધુમાં વધુ લોક-અદાલતનો લાભ લેવા અપીલ કરાઈ. : જુઓ વિડિયો

(12:00 PM IST)










