તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 5th December 2025
રવીવારે સવારે ૮ થી ૧ વચ્ચે સ્વ.ખુશીબેન ઉનડકટના સ્મરણાર્થે ગિરીરાજ હોસ્પિટલે રક્તદાન કેમ્પ

રાજકોટઃ સ્વ.ખુશીબેન મનોજકુમાર ઉનડકટ (ઉ.વ.૧૬) ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા કુટુંબીજનો મારફત તા.૭ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ ‘‘રક્તદાન કેમ્પ''નું આયોજન કરેલ છે.
તા.૭ ડીસેમ્બર રવિવારે સવારે ૮ થી ૧ વચ્ચે શ્રી ગિરિરાજ હોસ્પિટલ, ૨૭ નવજ્યોત પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ રજીસ્ટ્રેશન માટે, વિશેષ વિગતો માટે સંપર્કઃ ૦૨૮૧ ૭૧૫૧૨૦૦ ઉપર ફોન કરી શકાય છે. સ્વ.ખુશીબેનના સ્મરણાર્થે યોજાએલ આ રક્તદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં સહુ જોડાય તેવી અપીલ ઉનડકટ પરીવારે કરી છે.
(3:09 PM IST)










