News of Tuesday, 9th December 2025
અકિલા ન્યૂઝ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે આજે તેઓ રાજકોટ જીલ્લા જેલમાં ખેડૂતોને મળવા જવાના હતા આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે અરવિંદ કેજરીવાલને હોટલ માંથી બહાર નીકળવા જ ના દેવાયા, ખેડૂતોને મળવાના હતા જેના કારણે ભાજપના ઈશારે આ થઈ રહ્યું છે. : જુઓ વિડિયો

(1:09 PM IST)










