<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

શહેરમાં પ્રદુષણમાં ફરી થોડો વધારો

થોડા દિવસથી સરેરાશ આંક ૮૦ થી ર૯ર એકયુઆઇ પહોંચ્‍યો

રાજકોટઃ  શહેરમાં દિવસે ને દિવસ પ્રદુષણમાં વધારો જોવા મળ્‍યો હતો. વિવિધ વિસ્‍તારમાં મનપાના સેન્‍સરમાં આજીના થોડા દિવસની સરેરાશ નોંધાયેલા આંક આ મુજબ છે. જેમાં ગ્રીનલેન્‍ડ ૧૬૪, ડિલકસ ૧૭૦, ઇસ્‍ટ ઝોન ૧૦૩, રેસકોર્સ ૮૯, કોઠારીયા ૮૪, મહિલા કોલેજ ચોક ૧૦૭, આજી ડેમ ચોક ર૯ર, કોર્પોરેશન સેન્‍ટ્રલ, ઝોન ૧૩ર, ઝડ્ડસ ૧૦૬, મોરબી રોડ ૧૦૪, ત્રિકોણ બાગ ૧૧૧, જમટાવર ર૦૦, રામાપી ૧૯૦, દેવપરા ૧પ૭ જિલ્લા પંચાયત ૧૦૪, અટીકા ર૦૭, રેલ સ્‍ટેશન ૧ર૦, સોરઠીયા વાડી રરપ, નાનામવા ૧૮૩, પ્રધ્‍યુમનપાર્ક ૮૧ એકયુઆઇ નોંધાયો છે.  

 

(2:36 PM IST)