News of Monday, 15th December 2025
રાજકોટમાં આજે સાંજે ૭ વાગ્યાથી ‘‘જલકથા અપને અપને શ્યામ કી''નો શુભારંભઃ ડો.કુમાર વિશ્વાસ જ્ઞાનવાણી વહાવશે
પાણીનું એક ટીપું કિંમતી છે, કારણ કે તે દરેક ટીપામાં એક જીંદગી છે

રાજકોટઃ શહેરના રેસકોર્ષના મેદાનમાં તા.૧૫,૧૬,૧૭ ડિસેમ્બર (સોમ, મંગળ, બુધ) સાંજે ૭ થી રાત્રીના ૧૨ સુધી ‘‘જલકથા અપને શ્યામ કી'' યોજાએલ છે. જેમાં કથા મર્મજ્ઞ અને યુગ વકતા ડો.કુમાર વિશ્વાસ જ્ઞાનવાણી વહાવશે. દરરોજ હજારાની સંખ્યામાં લોકો કથાશ્રવણનો લાભ લેશે. સંતો-મહંતો રાજકીય અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.(૩૮.૨૩)
(11:16 AM IST)










