<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ક્રિમીનલ બારની કારોબારીમાં પરેશ કુકાવાની વરણી કરાઇ

 

રાજકોટ તા.૨૭: રાજકોટ ક્રિમીનલ બાર એશોશિએશનની તા.૧૫/૧૨/૨૦૨૫ના રોજ સાધારણ સભા મળેલ હતી જેમાં બહોળી સંખ્‍યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા, ક્રિમીનલ બાર એશોશિએશનની આ પેનલમાં રાજકોટના યુવા એડવોકેટ શ્રી પરેશભાઈ કુકાવાની કારોબારી સભ્‍ય તરીકે નિમણુંક કરેલ છે તેમજ આ નિમણુંકને રાજકોટના સર્વે એડવોકેટ મિત્રોએ આવકારેલ છે. તેમજ તેઓને મો.નં. ઉપર ૯૯૧૩૩ ૨૨૨૮૬ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(2:11 PM IST)