તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Wednesday, 17th December 2025
જિજ્ઞેશ કાલાવડિયાનું ગોલ્ડન ગાર્ડ એવોર્ડથી સન્માન

રાજકોટ : પત્રકાર અને સામાજિક ચળવળકાર જિજ્ઞેશ કાલાવાડિયા (મો. ૯૮રપ૦ર૦૦૬૪)નું ગોલ્ડન ગાર્ડ એવોર્ડથી સન્માન કરવામાં આવેલ. સરદાર પટેલની ૭પ મી પુણ્યતિથિ નિમિતે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાના સંયુકત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન થયું હતું. જેમાં જીજ્ઞેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રિય સ્તરે રપ કરોડ કૂર્મી પાટીદારોની એકતા માટેના પ્રયાસોની નોંધ લઇને તેઓનું સન્માન કરવામાં આવેલ.
(2:55 PM IST)










