News of Friday, 19th December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટના જામકંડોરણા હનીટ્રેપ તપાસ મામલે મોટો ખુલાસો, રાજકોટ જિલ્લા પોલીસે ઝડપી પાડેલ હનીટ્રેપ કરતી ગેંગ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, સોશિયલ મીડિયા મારફત સપંર્ક કેળવી બાદમાં અવાવરું જગ્યાએ મળવા બોલાવી માર મારી દોઢ લાખ પડાવ્યા હોવાનું આવ્યું સામે, જિલ્લા પોલીસ વડાએ લોકોને ફરિયાદ નોંધાવવા કરી અપીલ. : જુઓ વિડિયો

(5:33 PM IST)










