News of Saturday, 20th December 2025
શ્રી વાસુકિ સિમેન્ટ પ્રા.લિમિટેડ રાજકોટ દ્વારા ગુજરાત સરકાર સાથે ૫૦૦ કરોડના MOU

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના યુવા પ્રમુખ એવમ્ રાજકોટ શહેરના ઉદ્યોગપતિ બંકિમભાઈ મહેતા તથા વાસુકિ સિમેન્ટ પ્રા.લિમિટેડ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સરકાર સાથે ૫૦૦ કરોડના MOU કરીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલ છે તે બદલ વાસુકિ સિમેન્ટ ગળપ પ્રા.લિમિટેડ કંપની ઉતરોતર પ્રગતિ કરે અને ખૂબ જ વિશ્વ લેવલે નામના મેળવે અને દરેક ક્ષેત્રે અગ્રેસર રહે તેવી શુભેચ્છા સાથે મો.નં.૯૯૨૫૪ ૨૨૨૮૮ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(12:16 PM IST)










